GSSSB ભરતી ૨૦૨૬: વિવિધ ક્લાસ-૩ પોસ્ટ્સ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી મોટી જાહેરાત! નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં ક્લાસ-૩ (Class-3) ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતીની ટૂંકી વિગત સંસ્થાનું નામ GSSSB (ગુજરાત સરકાર) પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય શૈક્ષણિક લાયકાત સ્નાતક (Graduate) / ૧૨ પાસ પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા (CBRT) કેવી રીતે અરજી કરવી? લાયકાત ધરાવતા ઉમેદવારોએ OJAS ની સત્તાવાર વેબસાઇટ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. 👉 ઓનલાઇન અરજી માટે અહીં ક્લિક કરો
Gujarat Job Alert: અહીં તમને ગુજરાત સરકારની ભરતી, Ojas, Police, Bank, Railway અને Army ની ભરતીની સચોટ માહિતી સૌથી પહેલા મળશે. 10 પાસ અને 12 પાસ માટે સરકારી નોકરીની અપડેટ.