ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ક્લાર્ક અને ઓફિસર લેવલની ૫૩૭૦ જગ્યાઓ માટેની સૌથી મોટી ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે. ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે.
📅 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૦/૦૨/૨૦૨૬
🎓 લાયકાત: કોઈપણ સ્નાતક (Graduate)
🎓 લાયકાત: કોઈપણ સ્નાતક (Graduate)
ભરતીની વિગતો
| સંસ્થાનું નામ | GSSSB (ગૌણ સેવા) |
|---|---|
| કુલ જગ્યાઓ | ૫૩૭૦ |
| પગાર ધોરણ | રૂ. ૨૬,૦૦૦ થી રૂ. ૪૯,૬૦૦ |
| પસંદગી પ્રક્રિયા | CCE સ્પર્ધાત્મક પરીક્ષા |
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો