નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં ક્લાસ-૩ (Class-3) ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતીની ટૂંકી વિગત
| સંસ્થાનું નામ | GSSSB (ગુજરાત સરકાર) |
|---|---|
| પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય |
| શૈક્ષણિક લાયકાત | સ્નાતક (Graduate) / ૧૨ પાસ |
| પસંદગી પ્રક્રિયા | સ્પર્ધાત્મક પરીક્ષા (CBRT) |
કેવી રીતે અરજી કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ OJAS ની સત્તાવાર વેબસાઇટ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો