🛢️ ONGC એપ્રેન્ટિસ ભરતી ૨૦૨૬
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ
ભરતીની મુખ્ય વિગતો
| પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ (ફિટર, વેલ્ડર, ઈલેક્ટ્રિશિયન વગેરે) |
| કુલ જગ્યાઓ | ૨૫૦૦+ (સમગ્ર ભારતમાં) |
| લાયકાત | ૧૦ પાસ + સંબંધિત ટ્રેડમાં ITI |
| પસંદગી પ્રક્રિયા | કોઈ પરીક્ષા નથી (મેરિટના આધારે) |
ગુજરાતમાં ONGC ના વિવિધ વર્ક સેન્ટર્સ (અમદાવાદ, વડોદરા, મહેસાણા, અંકલેશ્વર) માટે ITI પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. પસંદગી પામેલ ઉમેદવારોને દર મહિને નિયમ મુજબ સ્ટાઇપેન્ડ મળશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો