ગુજરાતમાં સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે સારા સમાચાર! ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ષ 2026 ની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે મિત્રોએ 10 મું કે 12 મું ધોરણ પાસ કર્યું છે તેમના માટે નોકરી મેળવવાની આ એક શાનદાર તક છે.
📅 ફોર્મ ભરવાની શરૂઆત: ટૂંક સમયમાં શરૂ થશે
🎓 લાયકાત: 10 પાસ, 12 પાસ અને જરૂરી લાયસન્સ
🎓 લાયકાત: 10 પાસ, 12 પાસ અને જરૂરી લાયસન્સ
ખાલી જગ્યાઓની વિગત
3500+
કંડક્ટર (Conductor)
3500+
ડ્રાઈવર (Driver)
લાયકાત અને જરૂરી દસ્તાવેજો
- કંડક્ટર માટે: ધોરણ 12 પાસ અને કંડક્ટરનું લાયસન્સ તથા ફર્સ્ટ એઇડ (First Aid) સર્ટિફિકેટ.
- ડ્રાઈવર માટે: ધોરણ 10 પાસ અને ભારે વાહન ચલાવવાનું (Heavy Driving) લાયસન્સ. ઉંમર ૨૫ થી ૩૪ વર્ષ.
- ઓનલાઈન ફોર્મ OJAS ની વેબસાઇટ પરથી ભરાશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો