IBPS Calendar 2026-27 Out: જાણો ક્યારે લેવાશે PO, Clerk અને RRB ની પરીક્ષાઓ
Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા વર્ષ 2026-27 માટે પરીક્ષાઓનું ટેન્ટેટિવ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ બેંકમાં સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ કેલેન્ડર ખૂબ મહત્વનું છે, કારણ કે તેના આધારે તેઓ આખા વર્ષનું પ્લાનિંગ કરી શકે છે.
📢 આ કેલેન્ડરમાં ગ્રામીણ બેંક (RRB) અને રાષ્ટ્રીયકૃત બેંકોની પરીક્ષાની તારીખો છે.
🏦 કઈ-કઈ પરીક્ષાઓનો સમાવેશ થાય છે?
- IBPS RRB Office Assistant (ગ્રામીણ બેંક ક્લાર્ક)
- IBPS RRB Officer Scale-I (PO)
- IBPS Clerk (ક્લાર્ક)
- IBPS PO (પ્રોબેશનરી ઓફિસર)
- IBPS SO (સ્પેશિયાલિસ્ટ ઓફિસર)
મહત્વની પરીક્ષા તારીખો (Tentative Exam Dates)
નીચે આપેલ તારીખો પ્રિલિમ્સ (Prelims) પરીક્ષા માટેની સંભવિત તારીખો છે.
| પરીક્ષાનું નામ | સંભવિત મહિનો (2026) |
|---|---|
| RRB Office Assistant & PO | ઓગસ્ટ, 2026 |
| IBPS Clerk | સપ્ટેમ્બર, 2026 |
| IBPS PO | ઓક્ટોબર, 2026 |
| IBPS SO | નવેમ્બર/ડિસેમ્બર, 2026 |
*નોંધ: આ તારીખો ટેન્ટેટિવ છે, સંજોગોવશાત્ તેમાં ફેરફાર થઈ શકે છે.
કેલેન્ડર ડાઉનલોડ કરો (Download PDF)
આખા વર્ષનું વિગતવાર કેલેન્ડર PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો