SSC MTS Recruitment 2026: ધોરણ 10 પાસ માટે કેન્દ્ર સરકારમાં 10,000+ જગ્યાઓ (ફેબ્રુઆરી ભરતી)
Staff Selection Commission (SSC) દ્વારા ફેબ્રુઆરી 2026 ની સૌથી મોટી ભરતી MTS (Multi Tasking Staff) અને Havaldar માટે જાહેરાત કરવામાં આવી રહી છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કાયમી નોકરી મેળવવાની આ સુવર્ણ તક છે.
📅 ઓનલાઇન અરજી: ફેબ્રુઆરી 2026 માં શરૂ થશે
✨ ભરતીના મુખ્ય આકર્ષણો:
- સંસ્થા: SSC (કેન્દ્ર સરકાર)
- પોસ્ટ: પટાવાળા (MTS) અને હવાલદાર (Havaldar)
- કુલ જગ્યાઓ: 10,000+ (સંભવિત)
- પગાર: રૂ. 18,000 થી રૂ. 56,900 (7th Pay Commission)
- પરીક્ષા: ગુજરાતી ભાષામાં આપી શકાશે.
લાયકાત અને ઉંમર (Eligibility Criteria)
| વિગત | માહિતી |
|---|---|
| શૈક્ષણિક લાયકાત | માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ (SSC Pass) |
| વય મર્યાદા | 18 થી 25 વર્ષ અને 18 થી 27 વર્ષ (પોસ્ટ મુજબ) |
| અરજી ફી | રૂ. 100/- (મહિલાઓ અને SC/ST માટે મફત) |
પસંદગી પ્રક્રિયા (Selection Process)
ઉમેદવારોની પસંદગી Computer Based Exam દ્વારા થશે. હવાલદાર પોસ્ટ માટે સામાન્ય શારીરિક કસોટી (ચાલવું/દોડવું) લેવામાં આવશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો