રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ભરતી ૨૦૨૬
કોન્સ્ટેબલ (RPF Constable)
👮 ૪૦૦૦+ જગ્યાઓ | માત્ર ૧૦ પાસ માટે 👮
ભારતીય રેલવેમાં દેશસેવા કરવાની અને ખાખી વર્દી પહેરવાની ઉત્તમ તક! RPF (Railway Protection Force) દ્વારા ૧૦ પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે.
🎓 શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૦ પાસ (કોઈપણ માન્ય બોર્ડમાંથી)
🏃♂️ પસંદગી પ્રક્રિયા: કોમ્પ્યુટર ટેસ્ટ (CBT) અને શારીરિક કસોટી (PET)
🏃♂️ પસંદગી પ્રક્રિયા: કોમ્પ્યુટર ટેસ્ટ (CBT) અને શારીરિક કસોટી (PET)
ભરતીની સંપૂર્ણ વિગત
| પોસ્ટનું નામ | RPF કોન્સ્ટેબલ |
|---|---|
| પગાર ધોરણ | રૂ. ૨૧,૭૦૦ + ભથ્થાં |
| વય મર્યાદા | ૧૮ થી ૨૮ વર્ષ (અનામત વર્ગને છૂટછાટ) |
🚀 આવી જ ભરતીની અપડેટ માટે જોડાઓ:
Join WhatsApp
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો