કેન્દ્ર સરકારની નોકરી મેળવવાનું સપનું જોતા ગુજરાતના યુવાનો માટે સૌથી મોટા સમાચાર! રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ટેકનિશિયન (Technician Grade-I અને Grade-III) ની બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
📅 ફોર્મ ભરવાની શરૂઆત: ટૂંક સમયમાં શરૂ
🎓 લાયકાત: ધોરણ 10 પાસ + ITI / ડિપ્લોમા / B.Sc / B.E.
🎓 લાયકાત: ધોરણ 10 પાસ + ITI / ડિપ્લોમા / B.Sc / B.E.
ખાલી જગ્યાઓની વિગત (Vacancy Details)
1000+
ટેકનિશિયન ગ્રેડ-1 (સિગ્નલ)
8000+
ટેકનિશિયન ગ્રેડ-3
લાયકાત અને ઉંમર (Eligibility)
- ગ્રેડ-3 માટે: માન્ય બોર્ડમાંથી 10 મું ધોરણ પાસ અને NCVT/SCVT માન્ય ટ્રેડમાં ITI કરેલું હોવું જોઈએ.
- ગ્રેડ-1 માટે: ફિઝિક્સ / ઈલેક્ટ્રોનિક્સ / કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી અથવા ડિપ્લોમા.
- ઉંમર મર્યાદા: 18 થી 36 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ મળશે).
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો