⚡ PGVCL વિદ્યુત સહાયક ભરતી ૨૦૨૬
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (ITI પાસ)
ભરતીની મુખ્ય વિગતો
| પોસ્ટનું નામ | વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) |
| કુલ જગ્યાઓ | ટૂંક સમયમાં જાહેરાત |
| લાયકાત | ૧૦ પાસ + ITI (ફિટર, ઇલેક્ટ્રિશિયન વગેરે) |
| પગાર | પ્રથમ વર્ષ: રૂ. ૧૭,૫૦૦ / બીજા વર્ષ: રૂ. ૧૯,૦૦૦ |
ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓમાં નોકરી મેળવવાનું સપનું જોતા ITI પાસ યુવાનો માટે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.) દ્વારા વિદ્યુત સહાયકની નવી ભરતી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો