Indian Army Agniveer Recruitment 2026: ધોરણ 8/10/12 પાસ માટે સેનામાં ભરતી (Online Apply)
Indian Army (ભારતીય સેના) દ્વારા વર્ષ 2026 માટે Agniveer (અગ્નિવીર) ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે યુવાનો દેશસેવા કરવા માંગે છે અને સેનામાં જોડાવાનું સપનું ધરાવે છે, તેમના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.
🏃♂️ શારીરિક કસોટી (Rally) ની તારીખો ટૂંક સમયમાં જાહેર થશે
🇮🇳 ભરતીની મુખ્ય વિગતો:
- સંસ્થા: Indian Army (ભારતીય સેના)
- સ્કીમ: Agnipath Scheme 2026
- પોસ્ટ: Agniveer (GD, Technical, Clerk, Tradesman)
- પગાર: રૂ. 30,000 થી શરૂ (વર્ષ મુજબ વધારો) + સેવા નિધિ પેકેજ
- લાયકાત: 8 પાસ, 10 પાસ, 12 પાસ
પોસ્ટ અને લાયકાત (Eligibility)
| પોસ્ટનું નામ | લાયકાત |
|---|---|
| Agniveer (General Duty) | ધોરણ 10 પાસ (45% માર્ક્સ સાથે) |
| Agniveer (Technical) | ધોરણ 12 પાસ (Science - Physics, Chem, Maths) |
| Agniveer (Clerk / Store Keeper) | ધોરણ 12 પાસ (Arts/Commerce/Science - 60%) |
| Agniveer (Tradesman) | ધોરણ 8 પાસ અથવા 10 પાસ |
વય મર્યાદા (Age Limit)
ઉમેદવારની ઉંમર 17.5 વર્ષ થી 21 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
- CEE (Common Entrance Exam) - ઓનલાઇન પરીક્ષા
- Physical Fitness Test (દોડ, બીમ, વગેરે)
- Medical Test (મેડિકલ તપાસ)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો