SSC CHSL Recruitment 2026: ધોરણ 12 પાસ માટે કેન્દ્ર સરકારમાં ક્લાર્કની ભરતી (Apply Online)
Staff Selection Commission (SSC) દ્વારા વર્ષ 2026 માટે સૌથી લોકપ્રિય ભરતી CHSL (Combined Higher Secondary Level) ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો 12 પાસ છે અને ઓફિસમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ સુવર્ણ તક છે.
📅 છેલ્લી તારીખ: ફેબ્રુઆરી 2026 (ટૂંક સમયમાં બંધ થશે)
✨ ભરતીના મુખ્ય આકર્ષણો:
- સંસ્થા: SSC (Staff Selection Commission)
- પોસ્ટ: LDC (Low Division Clerk), JSA, Data Entry Operator
- પગાર: રૂ. 19,900 થી શરૂ કરીને રૂ. 63,200 સુધી (7th Pay Commission)
- જોબ લોકેશન: સમગ્ર ભારતમાં (ગુજરાતમાં પણ પોસ્ટિંગ મળે)
લાયકાત અને શરતો (Eligibility)
| વિગત | માહિતી |
|---|---|
| શૈક્ષણિક લાયકાત | કોઈપણ પ્રવાહમાં ધોરણ 12 પાસ (Arts/Commerce/Science) |
| વય મર્યાદા | 18 થી 27 વર્ષ (OBC ને 3 વર્ષ, SC/ST ને 5 વર્ષ છૂટછાટ) |
| પસંદગી પ્રક્રિયા | Tier-1 (ઓનલાઇન પરીક્ષા) + Tier-2 (સ્કિલ ટેસ્ટ/ટાઈપિંગ) |
| અરજી ફી | રૂ. 100 (મહિલાઓ અને SC/ST માટે મફત) |
કેવી રીતે અરજી કરવી? (How to Apply)
આ ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન છે. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને સીધું ફોર્મ ભરી શકાશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો