Gujarat Police Recruitment 2026: PSI અને ટેકનિકલ ઓપરેટરની 950 જગ્યાઓ (છેલ્લી તારીખ નજીક)
Gujarat Police Recruitment Board (GPRB) દ્વારા ટેકનિકલ સંવર્ગની 950 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. પોલીસ ખાતામાં ટેકનિકલ નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો સમય હવે પૂર્ણ થવા આવ્યો છે.
🚨 છેલ્લી તારીખ: 29 જાન્યુઆરી 2026 (આવતીકાલે રાત્રે બંધ થશે)
👮♂️ ભરતીની વિગતો:
- બોર્ડ: GPRB (ગુજરાત પોલીસ ભરતી બોર્ડ)
- પોસ્ટ: PSI (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર અને ડ્રાઇવર મિકેનિક
- કુલ જગ્યાઓ: 950
- જોબ લોકેશન: સમગ્ર ગુજરાત
- અરજી મોડ: ઓનલાઇન (OJAS)
પોસ્ટ અને લાયકાત (Eligibility Criteria)
| પોસ્ટનું નામ | જગ્યાઓ | લાયકાત |
|---|---|---|
| PSI (Wireless) | 172 | B.E./B.Tech (EC/IT/Computer) |
| Technical Operator | 698 | Diploma / Degree in Electronics/Computer |
| Driver Mechanic | 45 | ધોરણ 10 પાસ + ITI + લાયસન્સ |
કેવી રીતે અરજી કરવી? (How to Apply)
આ ભરતીના ફોર્મ OJAS વેબસાઇટ પર ભરાઈ રહ્યા છે. સમય પૂરો થાય તે પહેલા નીચેની લિંક પરથી અરજી કરી લેવી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો