RPF Recruitment 2026: રેલવે પોલીસ કોન્સ્ટેબલ અને SI ની 4660 જગ્યાઓ પર ભરતી (10 પાસ) Railway Protection Force (RPF) દ્વારા રેલવે પોલીસમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર (SI) ની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છોકરા અને છોકરીઓ બંને માટે આ એક સુરક્ષિત અને વર્દી વાળી નોકરી મેળવવાની તક છે. 🚆 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 28 ફેબ્રુઆરી 2026 👮♂️ ભરતીની વિગતો: સંસ્થા: Railway Protection Force (RPF) કુલ જગ્યાઓ: 4,660 (અંદાજિત) પોસ્ટ: કોન્સ્ટેબલ (Constable) અને SI પગાર: કોન્સ્ટેબલ માટે રૂ. 21,700 + ભથ્થાં લાયકાત: ધોરણ 10 પાસ પોસ્ટ અને લાયકાત (Eligibility Criteria) પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત ઉંમર Constable (કોન્સ્ટેબલ) ધોરણ 10 પાસ (કોઈપણ બોર્ડ) 18 થી 28 વર્ષ Sub Inspector (SI) કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ (સ્નાતક) 20 થી 28 વર્ષ શારીરિક માપદંડ (Physical Standard) ઊંચાઈ (Height):...
Gujarat Job Alert: અહીં તમને ગુજરાત સરકારની ભરતી, Ojas, Police, Bank, Railway અને Army ની ભરતીની સચોટ માહિતી સૌથી પહેલા મળશે. 10 પાસ અને 12 પાસ માટે સરકારી નોકરીની અપડેટ.